રકુલ પ્રીત સિંહનો હોટ અવતાર જોઈને ઊડી જશે તમારા હોશ

Sept 8,2022

રનવે-34 ની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ માલદીવમાં વેકેશન  દરમિયાન આ તસ્વીર પોતાના ફૅન સાથે શેર કરી હતી

 Instagram:rakulpreet

પોતાનું ફિગર જાળવી રાખવા માટે માશૂકા સોંગની અભિનેત્રી રકુલ પ્રીત સિંહ  રોજ યોગા કરે છે

Instagram:rakulpreet

રકુલ પ્રીત સિંહ હાલમાં બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર જેકી ભગનાનીને  ડેટ કરી રહી છે.

Instagram:rakulpreet

રકુલ પ્રીત સિંહને એક્ટિંગ સિવાય સ્પોર્ટ્સમાં પણ રસ છે. તે ગોલ્ફની રાષ્ટ્રીય સ્તરની ખેલાડી છે

Instagram:rakulpreet

એમ. એસ ધોનીની બાયોપિક માટે સૌપ્રથમ રકુલ પ્રીત સિંહની પસંદગી કરવામાં આવી હતી

Instagram:rakulpreet

રકુલ પ્રીત બ્લેક કલરના બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે

Instagram:rakulpreet

રકુલ પ્રીત સિંહને જંક ફૂડ ખાવાનું પસંદ નથી, તે ઘરે બનાવેલું ફૂડ પસંદ કરે છે

Instagram:rakulpreet

આટલા વ્યસ્ત શેડ્યૂલ પછી પણ રકુલ પ્રીત સિંહ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

Instagram:rakulpreet

Thanks For Reading !

Next : સીતા રમન ફિલ્મ અભિનેત્રી મૃણાલ ઠાકુરનો હોટ લુક